તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:સા.કાં.માં વધુ 9 પોઝિટિવ સામે 10 ને ડિસ્ચાર્જ કરાયાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટસ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 6
  • ઇડર,તલોદ અને વડાલીમાં 1-1 જણ સંક્રમિત

સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 10 દર્દી કોરોના મુક્ત બનતા઼ રજા અપાઇ હતી. હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 6 જ્યારે ઇડર, તલોદ અને વડાલીમાં એક - એક વ્યક્તિ સંક્રમિત થયા હતાં.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં ગંગોત્રી સોસાયટીમાં 42 વર્ષીય પુરુષ, આદર્શ બંગલોઝમાં 38 વર્ષીય પુરુષ, કડોલી ગામમાં 40 વર્ષીય પુરુષ, તેજપુર ગામમાં 52 વર્ષીય પુરુષ, કર્મભૂમિ કંપા વકતાપુર ગામમાં 75 વર્ષીય પુરુષ હાથરોલ ગામમાં 25 વર્ષીય મહિલા, ઇડર તાલુકાના લાલપુર ગામમાં 55 વર્ષીય મહિલા, તલોદ તાલુકાના પુંસરી ગામમાં 62 વર્ષીય પુરુષ, વડાલી તાલુકાના જુનાચામુ ગામમાં 50 વર્ષીય પુરુષનો કોવીડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સા.કાં.કોરોનામીટર
કુલ પોઝિટિવ927
કુલ પોઝિટિવ17
કુલ પોઝિટિવ781

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો