તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં નિવૃત્ત સૈનિકના માનમાં રેલી

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્માના માજી સૈનિક સંગઠન દ્વારા લક્ષ્મીપુરાના સૈનિક પટેલ નરેશભાઇ આર. નોકરી પૂર્ણ કરી પરત આવતા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરથી ડીજે સાથે રેલી કાઢવામાં આવી હતી. જે લક્ષ્મીપુરા ગામ સુધી પહોંચી હતી. નરેશભાઈનું ઉસ્માભર સ્વાગત કરાયું હતું. નરેશભાઇ પોતાની નોકરી દરમ્યાન 2 વર્ષ સિયાચીન, 4 વર્ષ જમ્મુ કાશ્મીર, 2 વર્ષ કારગિલ સહિત 17 વર્ષ નોકરી પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો