તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહીશો ત્રાહિમામ:ખેડબ્રહ્માની પટેલ સોસા. ના પાછળ ગંદા પાણીથી હાલાકી

ખેડબ્રહ્મા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છ માસથી ગંદુ પાણી વહેતાં રહીશો ત્રાહિમામ

ખેડબ્રહ્માની પટેલ સોસાયટીના પાછળના ભાગે છેલ્લા 6 મહિનાથી 24 કલાક વહેતા ગંદા પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે પાલિકા સદસ્યોને જાણ કરી હોવા છતાં કાર્યવાહી કરાતી નથી.

ખેડબ્રહ્માની પટેલ સોસાયટીના રહીશો નિપમભાઈ પટેલ, અંબાલાલ પટેલ, દિપેશભાઈ પટેલ, શાંતિલાલ પટેલ, સંજયભાઈ પંચાલ સહિતના રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીના પાછળના ભાગે લક્ષ્મણભાઈ દિવાણી ના ઘર પાસે છેલ્લા છ મહિનાથી રસ્તા પર ગંદુ પાણી વહે છે. ગંદા પાણીથી રસ્તા પર લીલ પણ જામી ગઈ છે. આ અંગે ચીફ ઓફિસર તથા સદસ્યો અને પટેલ સોસાયટીમાં રહેતા પાલિકાના કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો