ખેડબ્રહ્મા યાર્ડની ચૂંટણી:ખેડબ્રહ્મા યાર્ડની ચૂંટણીમાં વિકાસ પેનલના 7 અને ખેડૂત પેનલના ત્રણ ડિરેક્ટરો ચૂંટાયા

ખેડબ્રહ્મા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિકાસ પેનલના 7 અને ખેડૂત પેનલના 3 ડિરેક્ટરો ચૂંટાયા - Divya Bhaskar
વિકાસ પેનલના 7 અને ખેડૂત પેનલના 3 ડિરેક્ટરો ચૂંટાયા
  • વેપારી પેનલના 3 ઉમેદવારો વિજેતા થયા અને 1 અપક્ષ ઉમેદવાર વિજયી

ખેડબ્રહ્મા યાર્ડના 15 ડિરેક્ટરોની ચૂંટણી રવિવારે ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં યોજાઇ હતી. જેમાં સરેરાશ 97 ટકા મતદાન થયુ હતું. મત ગણતરી માર્કેટયાર્ડમાં સોમવારે સવારે 9 વાગે શરૂ કરાઇ હતી. પ્રથમ વેપારી વિભાગનું પરિણામ આવ્યું હતું અને બપોરે ખેડૂત વિભાગનું પરિણામ આવ્યુ હતું. જેમાં વિકાસ પેનલના 7 અને કિસાન પેનલના 3 ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. વેપારી વિભાગની પેનલના 3 ઉમેદવારો વિજેતા થયા હતા. 1 અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા.

ખેડૂત વિભાગમાં જીતેલ ઉમેદવારો

ક્રમનામ મળેલમત પેનલ

1.પટેલ સુરેશભાઇ પુંજાભાઈ 207

વિકાસ પેનલ

2.પટેલ હીરાભાઈ લવજીભાઇ 166

વિકાસ પેનલ

3.પટેલ અમૃતભાઇ શામલભાઈ 161

વિકાસ પેનલ

4.ચંદાવત ભમરસિંહ જવાનસિંહ 159

ખેડૂત પેનલ

5.પટેલ ભોગીલાલ ગોવિદભાઈ 151

વિકાસ પેનલ
ક્રમનામ મળેલમત પેનલ

6.બારોટ વિક્રમકુમાર રૂઘનાથભાઈ 148

ખેડૂત પેનલ

7.પટેલ બાબુભાઇ બેચરભાઈ 148

ખેડૂત પેનલ

8.ચૌહાણ રાજેન્દ્રસિંહ જુજારસિંહ 141

વિકાસ પેનલ

9.પટેલ રમેશભાઈ વકતાભાઈ 131

વિકાસ પેનલ

10. પટેલ મહેશભાઇ તળશીભાઈ 130

વિકાસ પેનલ

વેપારી વિભાગના વિજેતા ઉમેદવારો

ક્રમનામમળેલ મત
1ઠાકર અનિલકુમાર રવિન્દ્રપ્રસાદ87
2મહેતા ચેતનકુમાર હસમુખલાલ82 (અપક્ષ )
3

પટેલ ડાહ્યાભાઈ ફલજીભાઇ

73
4મહેતા અમિતાભ રાજેન્દ્રકુમાર69

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...