તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:15 મા નાણાંપંચની ગ્રાન્ટ વાપરવા પરિપત્ર કરવા માંગ, ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

ખેડબ્રહ્મા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકામાં 15 નાણાં પંચના કામો માટે પંચાયત , તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં નાણાં જમા થઈ ગયા છે. પરંતુ સરકાર દ્વારા નાણાં વિકાસના કામ માટે પરિપત્ર ન કરેલ હોઈ ખેડબ્રહ્મા તાલુકામાં આરોગ્ય અને વિકાસના કામો બંધ થઈ ગયા છે. જેથી ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભવરસિંહ ચંદવાત, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદન આપી 15 મા નાણાંપંચની ગ્રાન્ટ વાપરવા પરિપત્ર કરવા માંગ કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો