તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખેડબ્રહ્મા પોલીસે ચોરીના બાઈક સાથે શખ્સને ઝડપ્યો, 5 ચોરીની કબુલાત

ખેડબ્રહ્મા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ખેડબ્રહ્મા પોલીસે બસ સ્ટેશન પાસેથી ચોરીના બાઈક સાથે રાજસ્થાનનો શખ્સને ઝડપી પાડ્યો હતો. ખેડબ્રહ્મા પી.એસ.આઈ. વિશાલભાઈ પટેલ ટીમ સાથ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી કે રાજસ્થાનની બાઇક ચોરીઓ કરતી ગેંગનો શખ્સ પપીયો હીરાભાઇ વિરમાભાઇ ગમાર ઉવ.૨૦, રહે.ઢેડમારીયા તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન ખેડબ્રહ્મામાં 7943 નંબરના ચોરીના બાઇક સાથે આવતો હોવાની બાતમી આધારે ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી પકડી પાડ્યો હતો.તેની પાસેની બાઇક GJ-08-AC-7943 ઈ-પોકેટ એપમાં ચેક કરતા દાંતા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. શખ્સની અટકાયત કરી વધુ પુછપરછ કરતા અન્ય 4 બાઇક મળી કુલ -5 બાઇક ચોર્યાની કબુલાત કરી હતી.

પોલીસે રિકવર કરલા બાઈકોની વિગત
1.હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ નં.GJ-08-AC-7943 (મુલ માલીક ધીરાજી હરીજી ગામેતી રહે.વશી તા.દાંતા જી.બનાસકાંઠા),2. સ્પ્લેન્ડર પ્લસ બાઇક (GJ-02-BR-3822 ) (મુલ માલીક રાવલ વશ્રામભાઇ રત્નાભાઇ રહે.હડમતીયા તા.વડગામ જી.બનાસકાંઠા) 3.હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક (GJ-08-AB-0964) માલીક લાલજીભાઇ મેઘરાજભાઇ પટેલ રહે.વણસાલા તા.વડગામ જી.બનાસકાંઠા 4.બજાજ CT-100 (GJ-08-AR-0157 ) માલીક નીલેશકુમાર જેતાજી રાઠોડ રહે.જેતા પો.ઉડરાણા તા.થરાદ જી.બનાસકાંઠા 5. હીરો સ્પ્લેન્ડર પ્રો (GJ-24-R-7099 )માલીક મહમદખાન દલાજી મલેક રહે.ભોજણીવાસ વારાહી તા.સાંતલપુર જી.પાટણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો