તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગસરી પૂર્ણિમા:માગસરી પૂર્ણિમાએ ખેડબ્રહ્મામાં ભક્તોનો ઘોડાપૂર

ખેડબ્રહ્મા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડબ્રહ્મા ખાતે બુધવારના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ખેડવાળી મા અંબા પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવતા નાના-મોટા સૌ શ્રદ્ધાળુ ભક્તિભાવથી માં અંબાના દર્શન કરી મેળો માણવા ખેડબ્રહ્મા આવતા હોય છે. માતાજીના અને અન્નકૂટના દર્શન કરી શ્રીફળ, કંકુ, ચુંદડી, પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવતા હોય છે.ખેડબ્રહ્મા પી.એસ.આઇ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો