તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ હિંમતનગરના ઉપક્રમે 67 મા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી નો પ્રારંભ ખેડબ્રહ્મા એ.પી.એમ.સી.માં સાંસદ રમીલાબેન બારાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ જશુભાઈ જે પટેલ, ઉપાધ્યક્ષ બાબુભાઇ દેસાઈ, માનદ મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, સાબરકાંઠા બેન્ક ડિરેક્ટર શામળભાઈ પટેલ, સાબર ડેરી ડિરેક્ટર બ્રિજેશભાઈ પટેલ, સાબરકાંઠા કોટન યુનિયન ચેરમેન પરસોત્તમભાઈ પટેલ, ખેડબ્રહ્મા સંઘના ચેરમેન હરિભાઈ પટેલ, જિલ્લા સંઘના એકજીક્યુટિવ ઓફિસર યશવંતભાઈ જોશી સહિત ખેડબ્રહ્મા તાલુકા સહકારી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રમીલાબેન ખરાડી દ્વારા કરાયું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.