તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુંક:ખેડબ્રહ્મા ધારાસભ્યની ચૂંટણી માટે ઉત્તર ઝોનના ઝોનલ ઇન્ચાર્જ પદે નિમણુંક

ખેડબ્રહ્મા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં સંગઠનને મજબૂત બનાવવાઅને ચૂંટણીના પૂર્વ આયોજન માટે કોંગ્રેસ પક્ષના દંડક અને ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલની ઉત્તર ઝોનના ઝોનલ ઇન્ચાર્જ પદે નિમણુંક કરવામાં આવી છે. તેઓના શિરે ઉત્તર ગુજરાતના પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અને અરવલ્લી જિલ્લામાં તા. પંચાયત જિ. પંચાયતની ચૂંટણીને યશશ્વી રીતે વિજયી બનાવવાની જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેસ અગ્રણીઓમાં આંનદની લાગણી છવાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો