દરખાસ્ત:શેરપુર ગામે સાબરકાંઠા કલેકટરની મુલાકતે, તળાવ ઊંડા કરવાની દરખાસ્ત કરવાની સુચના આપી

ઈડર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના શેરપુર મુકામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલ દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં શેરપુર ગામના મુકેશભાઈ પટેલ, ઇડર પ્રાંત અધિકારી, જે જે પટેલ, ના કા ઇજનેર સિંચાઈ તથા ડે ટી.ડી.ઓ ડાહ્યાભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા કલેકટરે જે.જે.પટેલને શેરપુરના બધા તળાવની લિંક બનાવવાની જેથી વહી જતું પાણીથી વધુ તળાવ ભરી શકાય તેમજ તળાવ ઊંડા કરવાની દરખાસ્ત કરવાની સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...