ક્રાઈમ:ઇડરમાંથી 33 હજારના દારૂ સાથે બે ઝડપાયા

ઇડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઇડરમાંથી 33 હજારના દારૂ સાથે બે શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઇડર પોલીસે દામોદર જવાના માર્ગે પેટ્રોલીંગ દરમિયાન પ્રવિણ વણઝારા અને નરસિંહ અમરાજી વણઝારા પાસેથી પાંચ મોબાઈલ કિં. 7500/- તેમ કુલ 33950 /-મુદ્દામાલ ઝડપી બંને આરોપીઓને ઝડપી કોરોના ટેસ્ટ કરાવવા મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...