પ્રેરણાસ્ત્રોત:ઇડર સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા વૃક્ષારોપણ

ઇડર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ઇડરમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિને ફૂલહાર અને વૃક્ષારોપણ કરાયું હતુ. જેમાં કૌશિકભાઇ રામી, કમલભાઈ પટેલ તથા સ્વામી વિવેકાનંદ મંડળના યુવાનો હાજર રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...