તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ઇડરના જાદરના યુવકે ઝેર પીતાં મોત

ઈડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના જાદરમાં યુવકે ઝેર પીતાં મોત થયું હતું. આ અંગે મૃતકના પિતાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીધાનો આક્ષેપ કર્યો હતો. ઈડર તાલુકાના જાદરમાં અર્પણ પુંજીરામ નાઈએ અગમ્ય કારણોસર પોતાના ઘરે જઈ ઝેરી દવા પી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં સારવારમાં યુવકનું મોત થયું હતું. મૃતકના પિતા પુંજીરામ નાઈએ આક્ષેપ કર્યો હતો કે મારા પુત્ો ત્રણ વ્યાજ ખોરોના ત્રાસથી ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જેથી આ વિશે ઊંડાણ પૂર્વક તપાસ થાય અને વ્યાજ ખોરોને કડકમાં કડક સજા તેવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...