તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ઇડર સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે ધારાસભ્ય દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

ઈડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજનની અછત પૂર્ણ કરવા ટૂંક સમયમાં પ્લાન્ટ બનશે

સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ અને તેને લઇ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેના માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની મંજૂરી મળી હતી. જેના માટે શનિવારેે ઇડર-વડાલીના ધારાસભ્ય હિતુકનોડિયા ઇડરની સિવિલ હોસ્પિટલમાં કઈ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી શકાય તેના માટે સ્થળ તપાસ કરી હતી.

આગામી સમયમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા અબુજા કંપની દ્વારા ઇડર સિવિલમાં પ્લાન્ટ નાંખવામાં આવશે તેવી રજુઆતને લઈ ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયાએ અધિકારીઓને સાથે રાખી સ્થળ તપાસ કરી હતી. અને ટૂંક સમયમાં પ્લાન્ટ તૈયાર થઈ જશે તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...