આગ:ઇડરના ગંભીરપુરા વિસ્તારમાં ડુંગર પર સવારે 10 વાગે લાગેલી આગ રાત્રિના 8 વાગ્યા સુધી પણ ન ઓલવાઇ

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સવારે 10 વાગે - Divya Bhaskar
સવારે 10 વાગે
  • ઇડર ફાયરકર્મીઓનો ઝાડની ડાળીઓથી કાબુ મેળવવા પ્રયાસ

ઇડર અંબાજી હાઈવે ઉપર આવેલ ગંભીરપુરા વિસ્તારમાં આવેલ આયુ પ્લસ પાણીના પ્લાન્ટની પાછળ આવેલ ડુંગર ઉપર સોમવારે આશરે સવારે 10 વાગે આગ લાગતાં ઇડર પાલિકાની ફાયરટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઇડર મામલતદાર કચેરી અને વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.

રાત્રે 8 વાગે
રાત્રે 8 વાગે

સવારે 10વાગ્યાથી રાત્રિના 8.30 વાગ્યા સુધી ફાયર ટીમના કર્મચારીઓ ઝાડના ડાળીઓથી આગ ઉપર કાબુ મેળવવા આગળ વધી રહ્યા હતા. જો કે સવારે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...