તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપધાત:મુડેટી SRP કેમ્પના જવાને ફાંસો ખાધો

ઇડર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરના મુડેટી નજીક એસઆરપી કેમ્પ ગૃપ નંબર- 6 ના એસઆરપી જવાન મહંમદ તાહિર મહંમદ રફીક શેખ (38) એસઆરપી ગ્રુપના 6- મુડેટી ના બ્લોક નંબર ૩૦ ના રૂમ નંબર ૪૭૨ માં પંખા સાથે કપડાંથી અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા ચકચાર મચી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...