કોરોના ઇફેક્ટ:ઇડરના દેશોતર ગામે શ્રમિકોનું થર્મલ સ્ક્રિનિંગ સાથે શ્રમિકોને માસ્ક વિતરણ પણ કરાયા

ઇડર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના દેશોતરમાં મનરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે. તે અનુસંધાને શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ ગનથી શ્રમિકોનું તાપમાન માપવામાં આવ્યું હતુ અનેદેશોતર સરપંચ કલ્પેશસિંહ પુવારના સ્વખર્ચે મનરેગામાં કામ કરી રહેલા શ્રમિકોને માસ્ક વિતરણ પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...