તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડરમાં વિજય માર્કેટ પાછળ ખૂલ્લી જગ્યામાંથી 9 જુગારીને રૂ.8110 રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.
ઇડર વિજય માર્કેટની પાછળ આવેલ ખૂલ્લી જગ્યામાં ઝાડી ઝાંખરામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી આધારે એલસીબીએ 30/12/20 ના રોજ બપોરે એક વાગ્યાના સુમારે રેડ કરી હતી અને જુગાર રમતા રાજુભાઈ લક્ષ્મણજી મારવાડી (રહે. નાયકનગર ઇડર), રમેશભાઈ ડાહ્યાજી વણજારા (રહે. વણજારાવાસ ઇડર), મનોજભાઈ કાળાજી મારવાડી (રહે. ધનેશ્વરડુંગરી), લાલાભાઇ રણછોડજી ઠાકોર (રહે.ખોડમ તા.ઇડર), રાકેશભાઈ રમેશભાઈ મારવાડી (રહે.ધનેશ્વરડુંગરી), ગોપાલભાઈ ચંદુભાઈ વાઘેલા (રહે. દલજીતનગર), મુકેશભાઈ મોહનભાઇ વણજારા (રહે. દામોદરવાસ), ઈશ્વરભાઈ કરશનભાઇ વણકર (રહે.સાબલવાડ તા.ઇડર), મુકેશભાઈ નંગાજી વણજારા (રહે. દામોદર કોમ્પ્લેક્સ)ને કુલ મુદ્દામાલ રૂ. 8110 ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.