તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પ્રતાપપુરા દૂધ મંડળીમાં સેક્રેટરી અને ચેરમેને નાણાંકીય ગોલમાલ કર્યાના આક્ષેપો કરી સભાસદોએ દૂધ ઢોળ્યું

ઇડર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
દૂધ સહકારી મંડળી ના સભાસદો એ લેખિતમાં ઇડર મામલતદાર અને ઇડર પોલીસ સ્ટેશનમાં કરી હતી. - Divya Bhaskar
દૂધ સહકારી મંડળી ના સભાસદો એ લેખિતમાં ઇડર મામલતદાર અને ઇડર પોલીસ સ્ટેશનમાં કરી હતી.

ઇડરની ધી પ્રતાપપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ ગાયો માટે લોન લીધી હતી. સેક્રેટરી પટેલ અજિતકુમાર કાંતિભાઈ અને ચેરમેન પટેલ ગીરીશભાઈ કચરાભાઈએ મંડળીમાં નાણાકીય વહીવટી ગોલમાલ કર્યાના આક્ષેપો સભાસદો દ્વારા કરાય હતા

મંડળીમાં છેલ્લા 1 મહિનાથી 150 સભાસદોને આજુબાજુ ના બે થી ત્રણ કિમીના ગામો કાવા, લઈ, મહીવાડા, અચરાલ સમલાપુર વગેરે ગામો જવું પડતાં ભારે હાલાકીનો સામનો કરવો પડતાં દૂધ મંડળી આગળ સભાસદોએ દૂધ મંડળી આગળ દૂધ ઢોળીને ઉચાપત કરનાર મંડળીના સેક્રેટરી અને ચેરમેન છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ પ્રતાપ દૂધ સહકારી મંડળી ના સભાસદો લેખિતમાં ઇડર મામલતદાર અને ઇડર પોલીસ સ્ટેશનમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...