તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ઇડરમાં લોકો માસ્ક પહેર્યા વગર જ ફરે છે, માસ્ક, ગ્લવ્ઝ પહેર્યા વિના વેપારીઓ શાકભાજી વેચે છે

ઇડર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરમાં તા. 25 નવે. થી 9 ડિસે.થી સુધી સાંજના ચાર વાગ્યા પછી ઇડર ના તમામ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી લોકો સવારે 10 વાગ્યા પછી શહેર અને તાલુકાના લોકો બજારમાં ખરીદી માટે ઉમટી પડે છે.જેમાં શાકભાજી, કાપડ તેમજ જેવલર્સ ની દુકાનોમાં ભીડ કરે છે. ત્યારે કેટલાક લોકો તો માસ્ક પહેર્યા વિના બજારમાં બિન્દાસ્ત ફરે છે.

શાકભાજીના વેપારીઓ માસ્ક, ગ્લવ્ઝ પહેર્યા વિના શાકભાજી વેચે છે. ઉલ્લેખનીય છે કે ઇડર તાલુકામાં અત્યાર સુધી કોરોનાથી 38 લોકોના મોત થઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો