લોકમાંગ:ઇડરમાં એક જ પરિવારના 4 લોકો પર રખડતાં ઢોરોએ હુમલો કરી ઘાયલ કર્યા, રખડતાં ઢોરો પકડવા લોકમાંગ

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરમાં ટાવર પાસે ગત રાત્રે એકજ પરિવારના 4 સભ્યોને રખડતાં ઢોરોએ અડફેટે લેતાં શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. શહેર નાં મુખ્ય રસ્તા પર રખડતાં ગાય અને આખલાએ ચાલતાં પરિવારને અડફેટે લેતાં શિયાળાની કડકડતી ઠંડીમાં ચાલવા નીકળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઇડર પાલિકા દ્વારા દિવસ રાત રસ્તા પર ફરતા રખડતા પશુઓને પાંજરે પૂરી પાંજરાપોળમાં ધકેલવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...