તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ઈડર-વલાસણા રોડ રામનગર પાસે ડેભોલમાંથી ગેરકાયદે રેતીની ચોરી

ઈડર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈડર વલાસણા રોડ રામનગર પાસે આવેલ ડેભોલમાં ખનનકારોએ ડભોલમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતીનું વહન કરાઈ રહ્યું છે. ખનનકારો દ્વારા જ્યાંથી મળી ત્યાંથી રેતી ચોરી કરી રહ્યા છે ત્યારે નવાઈની વાત એ છે કે આ વિસ્તારોમાં નંબર વગરના ટ્રેક્ટરો પુષ્કળ પ્રમાણમાં દોડી રહ્યા છે તો આવા નંબર વગરના ટ્રેક્ટરો સામે આર.ટી.ઓ.દ્વારા કોઈજ કાર્યવાહી કરાતી નથી.

અહીંના વિસ્તારોમાં રાતદિવસ ગેરકાયદેસર ખનનનું વહન ચાલુ રહે છે સ્થાનિક પ્રસાશન દ્વારા પણ કોઈજ કાર્યવાહી કરાતી નથી. જેના કારણે ખનનકારોને મોકળું મેદાન મળી ગયું છે. જેથી આ વિસ્તારમાં નદી, નાળા, તળાવો, ડેભોલ, વાંગા ખનન કારો દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી કરી ખાલી કરાઈ રહ્યા છે ત્યારે કારણે પ્રશાસન સત્વરે ગેરકાયદેસર ખનન કારોને કાયદાનો પાઠ ભણાવે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો