તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના હજુ ગયો નથી:ઇડરના ધારાસભ્યે ટોળા સાથે જઇ નિયમો તોડ્યા, માલપુરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં

ઇડર/માલપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
માલપુર - Divya Bhaskar
માલપુર

માલપુર
માલપુર તાલુકાની ત્રણ જિલ્લા પંચાયતની બેઠકો માટે 12 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરતી વખતે ઉમેદવારોની સાથે ટેકેદારો ઉમટી પડ્યા હતા. ઉભરાણ બેઠક માટે 4, માલપુર 4 ફોર્મ હેલોદર બેઠક 4, માલપુર તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 61 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. એક ઉમેદવારે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ રજૂ કર્યું હતું.

ઇડર
ઇડર

ઇડર
ઇડરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફર્મ ભરવા ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 102 જ્યારે જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 25 જેટલા ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા ડીજેના તાલ સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો