સેવા:ઇડર જૈન સમાજ દિવાળીએ ગરીબોને મીઠાઈ વિતરણ કરશે

ઇડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર જૈન સમાજ દ્વારા દિવાળીના તહેવારો માટે આર્થિક,ગરીબ,વંચિત,1200 થી 1500 પરિવારોને ઘરે ઘરે શુદ્ધ ઘી નો મોહનથાળ, બારસ,ધનતેરસ, કાળીચૌદશ એ વિતરણ કરવાનો નિર્ધાર સમાજે કર્યો છે. દરેક સમાજમાં જરૂરિયાત મંદોને પેકેટ પહોચાડવાનું આયોજન છે. સમાજની લાગણી દાનવીરોએ બળ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...