તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:ઇડર ભાજપ શહેર અને તાલુકા બૃહદ કારોબારી બેઠક

ઈડર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇડર શહેર તથા તાલુકાની બૃહદ કારોબારી મીટીંગ ઇડર જિમ સેન્ટર ખાતે યોજાઇ. મિટિંગમાં ઉપસ્થિત દુષ્યંતભાઈ પંડ્યા, પરબતભાઈ સાંસદ તથા ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા, જેડી પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, દિપસિંહ રાઠોડ સાંસદ અને જિલ્લાના ઉપપ્રમુખ તથા મહામંત્રીઓ અને ઇડર તાલુકાના પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ, શહેર પ્રમુખ શશાંકભાઈ મહેતા, ઇડર નગરપાલિકાના પ્રમુખ જયસિંહભાઈ તવર, અશ્વિનભાઇ પટેલ, પી.સી.પટેલ અને તાલુકા શહેરના વિવિધ આગેવાન અને કાર્યકર્તાઓ પેજ કમિટીઓ અને આવનારી સ્વરાજ્ય કક્ષાની ચૂંટણીઓની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો