તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઇડરના પાંચ હાટડીયામાં પરિણીતાને ત્રાસ આપી તગેડી

ઇડર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરના કામકાજ બાબતે મ્હેણાટોણાં મારતા

ઇડરમાં પાંચ હાટડીયા વિસ્તારની પરિણીતાને ત્રાસ આપતાં પતિ, સાસુ અને નણંદ સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ઇડરના પાંચહાટડીયામાં રહેતા આબીદભાઈ ભોઈમિયા સિંધીના લગ્ન રૂખસાનાબાનુ સાથે 9 વર્ષ અગાઉ થયા હતા. રૂખસાનાબાનુને સાસુ શકીનાબેન અને નણંદ ફરિદાબાનુએ આબિદભાઈને ઘરના કામકાજ બાબતે કાન ભંભેરણી કરતા હતા.

ઘર સંસાર બગડે નહિ તે માટે ત્રાસ સહન કરતા હતા. 10 ફેબ્રુઆરીના રોજ પોતાના ભાઈ ઘરે ગયા હતા ત્યારે ખેંચતાણ કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. ઇડર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

આમની સામે ફરિયાદ
આબીદભાઈ ભાઈમિયાં સિંધી (પતિ)
શકીનાબાનુ ભાઈમિયાં સિંધી (સાસુ)
ફરીદાબાનું સિંધી (નણંદ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો