અકસ્માત:ઇડરના સાતોલ પાસે ઝાડ સાથે ઇકો ટકરાતાં ચાલકનું મોત, 3 ઘાયલ

ઇડર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરના દેશોતર થી હિંમતનગર રોડ ઉપર આવેલ સાતોલ નજીક રોડ ઉપર ઇકો નં. જી.જે-27-એક્સ-0376 ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઝાડ સાથે ટકરાતાં ઇકોના ભૂક્કા નીકળી ગયા હતા. અકસ્માત થતાં ઘટના સ્થળે ઇકો ચાલકનું મોત થયું હતું. ઇકોમાં સવાર અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...