કોરોનાવાઈરસ:કુકડીયામાં પૂર્વ સંસદ સભ્ય દ્વારા માસ્ક વિતરણ

ઈડર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના કૂકડીયા ગામે મનરેગાના કામદારોને સોશિયલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખીને  અખિલ ભારતીય રચનાત્મક કોગ્રેસના ચેરમેન અને પૂર્વ સંસદ સભ્ય મધુસુદન મિસ્ત્રી અને અગ્રણીઓ દ્વારા માસ્ક વિતરણ તેમજ બિસ્કીટનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં રામભાઇ સોલંકી મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજેંદ્રસિંહ કુમ્પાવત સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...