સહાય:ઈડર ભોઇ સમાજ નવયુવક મંડળ દ્વારા 200 જેટલી કરિયાણાની અનાજની કીટો વિતરણ

ઇડર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર ભોઇ નવ યુવક મંડળ અને કોર્પોરેટર દ્વારા જરુરિયાત મંદ લોકોને 200 જેટલી કરિયાણાની અનાજની કીટો બનાવી વિતરણ કરી હતી. જેમાં ઇડર પાલિકાના ઉપપ્રમુખ પિકેશ શાહ, ભાજપ શહેર પ્રમુખ શશાંગ મહેતા,કૃણાલ કંસારા વગરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...