આપઘાત:મુડેટી SRP કેમ્પમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ફાંસો ખાધો, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

ઇડર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુડેટી SRP કેમ્પમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ફાંસો ખાતા પંથકમાં ચકચાર મચી હતી. ઇડર તાલુકાના મુડેટી એસઆરપી કેમ્પમાં  હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરીટ કુમાર  બળેવા સરકારી મકાનના બ્લોક નં 40 ના રૂમ નં 636 માં અગમ્ય કારણોસર પંખા વડે દોરડુ બાંધી ગળે ફાસો ખાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...