તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન 4:લાલોડામાં શ્રમિકોને ભાજપ યુવા મોરચા મહામંત્રી દ્વારા છાશ વિતરણ કરાઈ

ઇડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના લાલોડામાં મનરેગા કામદારો માટે ભાજપ યુવા મોરચા મહામંત્રી નરેન્દ્ર કુલકર્ણી દ્વારા છાશ વિતરણ કરાઈ હતી. જેમાં ઇડર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, શિવરામ ભાઈ, પરેશભાઈ પરમાર અને તલાટી કમ મંત્રી ધવલભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...