તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:બોલુન્દ્રા (સોન.) 15 વર્ષથી પં.નું મકાન જર્જરિત

​​​​​​​ઈડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈડરના બોલુન્દ્ર(સોન)માં છેલ્લા 15 વર્ષથી પંચાયત કચેરી જર્જરિત થતા તેની જાણ સરકારમાં અને તંત્રને કરાઇ હોવા છતાં કોઇ નિર્ણય આવ્યો નથી. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે પંચાયત કચેરી જર્જરિત હાલતમાં હોવાથી તંત્રને જાણ કરાતાં વિભાગે પણ 2004 માં નોન યૂઝ તરીકે જાહેર કરી હતી. છત્તા આજ દિન સુધી નવી પંચાયત કચેરી બનાવમાં સરકાર કે વિભાગને સૂજતું નથી. પંચાયતનું કામકાજ સત્વરે હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...