નિર્ણય:ઇડરના તમામ એસો.સોમવારથી એક સપ્તાહ સુધી દુકાનો બંધ રાખશે

ઇડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવાથી તમામ એસોસિએશન દ્વારા શનિવારે બેઠક કરી બજાર સોમવાર થી શનિવાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના બેકાબૂ બનતાં પગલે કાપડ એસો., વાસણ એસો., કાપડ મહાજન, સોની એસો., નોવેલ્ટી એસો.ઓટો પાર્ટસ એસો., સીડ્સ એસોસિએશન, બૂટ ચંપલ એસોસિએશન સહિતના વેપારીઓએ શનિવારે બેઠક કરી કોરોના મહામારી અટકાવવા સોમવારથી શનિવાર સુધી સંપૂર્ણ બજાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...