તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઇકોની ટક્કર વાગતાં રાહદારી આધેડનું ઘટનાસ્થળે મોત થયું

ઇડરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇડરના લાલપુર માર્ગ પર અકસ્માત

ઈડરના લાલપુરના ખેતર માલિકના કૂવા પર 4 માસથી મજૂરી કરતા આધેડ લાલપુરમાં દુકાનમાં સામાન લઈ પરત આવતી વખતે ઇકોએ ટક્કર મારતાં મોત થયું હતું.ઇડર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

લાલપુરના રમેશભાઈ અમીચંદ ભાઈ પટેલના કૂવા પર છેલ્લા 4 મહિનાથી ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કેશરભાઈ સોલંકી (ગમાર) (50) રહે.હારણ ફાળ કોટડા(ઘડી )તા પોશીના 26 માર્ચે સાંજે 7 વાગે કેશરભાઈ લાલપુરમાં દુકાને સામાન લઈને પરત આવતા હતા. ત્યારે ઇડર બાજુથી આવતી જીજે 0 9બી એચ 6022 નંબર વાળી ઇકોના ચાલકે ટક્કર મારતા કેશરભાઈનું ઘટના સ્થળે મોત થયું હતુ. ઇકો ચોકડીમાં પલટી મારી ગઈ હતી. }પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો