કાર્યવાહી:ઇડરના નવા રેવાસ, મેસણ અને ઇસરવાડાથી 3 અજગર પકડાયા

ઈડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર| ઇડરના નવા રેવાસ, મેસણ અને ઇસરવાડાના કૂવા અને ઝાડ પરથી ત્રણ અજગર વનવિભાગની ટીમ દ્વારા પકડી સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...