તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાર અને બાઈક ટકરાતાં 1 નું મોત, 5 લોકો ઘાયલ, ઇડર-ભિલોડા હાઇવે પર રેવાસ પાસે અકસ્માત

ઇડર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇડર-ભિલોડા હાઇવે પર રેવાસની સીમમાં કાર અને બાઇક ટકરાતાં એકનું મોત થયું હતું. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. ઇડર-ભિલોડા રોડ પર કાનપુર અને રેવાસની સીમમાં સોમવાર સાંજે ભિલોડા બાજુ થી કાર નં. જી જે 01કે એલ 0509 કાનપુર બાજુથી આવતી બાઈક નં જીજે 9સી એફ 7822 નંબરની બાઈક ને ટક્કર મારતાં બાઈક પર સવાર બે માંથી એક ને શરીર ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. કારમાં સવાર 4 લોકોને ઇજા થઈ હતી. ઘાયલોને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા. બાઈક ચાલક મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતુ. મૃતક ના વારસદાર આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો