તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:શહેરામાં પાલિકાએ 80 દબાણો દૂર કર્યા

શહેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરામા બીજેા દિવસે નગરપાલિકા ટીમે પોલીસ બંદોબસ્ત સાથે વધુ દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. જેમા સવારથી બસ સ્ટેશન વિસ્તાર, સિંધી ચોકડી તથા અણીયાદ ચોકડી સુધીના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમા પાલિકાની ટીમ સાથે જેસીબી અને ૩ ટ્રેક્ટર દ્વારા 80 ઉપરાંત દબાણો હટાવામાં આવ્યા હતા. દબાણો દુર કરવાની કામગીરીને કારણે સ્થાનિક વેપારીઓમા પર થોડો રોષ જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો