તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ:સંસ્કૃત ભાષા સમૃદ્ધિ TLM માર્ગદર્શન વર્કશોપ યોજાયો

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરામાં ધો. 6થી 8નો વર્કશોપ યોજાયો

શહેરા તાલુકાના ધોરણ ૬ થી ૮ તમામ બાળકોને સંસ્કૃત ભાષા શિક્ષણ સરળ રીતે આત્મસાત થાય તે હેતુથી બી.આર.સી.કો.ઓર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા શહેરા દ્વારા સંસ્કૃત વિષયના વિવિધ ટી.એલ.એમ.બનાવવા માટેનો માર્ગદર્શન વર્કશોપ બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાયો.

જેમાં માહેશ્વર સૂત્ર ચાર્ટથી સ્વર વ્યંજનોની જાણકારી મેળવવી, ચિત્રપદાનિથી વિવિધ સાધન સામગ્રી વિશેની જાણકારી, સંખ્યાજ્ઞાન ૧ થી ૧૦૦ સુધી, સમય સમજાવવા ઘડિયાળ બનાવવી, સપ્તવાસરાનું તોરણ, કાકશ્ય ચાતુર્યમને આધારે પક્ષીઓના ચિત્રોથી નામ અને ગુણ વિશે માહીતી રજૂ કરવામાં આવી હતી. તમામ શિક્ષકો સંસ્કૃત સાહિત્યને બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહ્યો હતો. વર્કશોપમાં પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદભાઈ પટેલ, તાલુકા શાળાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો