તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શહેરા સમગ્ર શિક્ષા બ્લોકના કર્મચારીઓની કોવિડ-19ની અદ્યતન ગાઈડલાઈન મુજબ સમીક્ષા બેઠક

શહેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર શિક્ષા, શહેરાના બ્લોકના બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ કોવિડ-19ની અદ્યતન ગાઈડલાઈન મુજબ વર્તમાન શૈક્ષણિક અને સહ શૈક્ષણિક કામગીરી સંદર્ભેની બેઠક બી.આર.સી.ભવન શહેરા ખાતે કરાઇ. બી.આર.સી.શહેરાએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપી શિક્ષણ પરીવાર અને સમગ્ર શિક્ષા, શહેરાના કર્મચારીઓની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો