તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શહેરા પાસેથી પસાર થતી કેનાલની આસપાસ રેલિંગ બનાવવા માગ

શહેરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરા પાસેેથી પસાર થતી પીયત પાક યોજનાની પાઈપલાઈન પાનમ હાઇવેલવ કેનાલ પસાર થાય છે. આ કેનાલ ખુલ્લી છે તેમાં પાણી પણ ભરેલુ હોય છે. શહેરા નગરના છેવાડેથી પસાર થતી કેનાલ પાસે સોસાયટી તેમજ રહેણાક મકાનો આવેલા છે તથા ખેતરો પણ આવેલા છે. જેથી લોકોની સતત અવરજવર થતી રહેતી હોય છે. કેનાલ ખુલ્લી હોવાથી ભૂતકાળમા કેનાલમાં પડી જવાની ઘટનાઓ બની છે. ત્યારે તંત્ર દ્વારા કેનાલની આસપાસ રેંલીગ બનાવામાં આવે તેવી રહીશોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો