તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલીમ:શહેરામાં ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું, મોડલ સ્કૂલમાં ચૂંટણીની તાલીમ અપાઇ

શહેરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરામા સ્થાનીક સ્વરાજયની ચૂંટણી જાહેર થતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી 28 ફ્રેબુઆરીના રોજ યોજાનાર છે.ત્યારે મતદાન મથકમા ફરજ બજાવનાર સ્ટાફ કામગીરીથી વાકેફ થાય તે માટે કાંકરી મોર્ડલ સ્કૂલ ખાતે બે દિવસ માટે તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

આ તાલીમમાં ઉપસ્થિત મતદાન મથકના સ્ટાફને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામા આવી હતી. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી જય બારોટ તેમજ તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી મેહુલ ભરવાડએ મતદાન મથકના સ્ટાફને માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તાલુકામા યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની રંગત જામી રહી હોવા છતાં હજુ સુધી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં નહી આવતા ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર હાલ દોડધામ કરી રહ્યા છે.

16154 મતદારો 20 મથકોમાં મતદાન કરશે
વોર્ડકુલમતદાનમતદારોમથક
125714
219203
330853
429364
530283
626143

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો