તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાયોટિંગના ગુનાના બે વોન્ટેડ આરોપીઓ ઝડપાયા, ગોધરાના પાવર હાઉસ પાસેથી ઝડપાયા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇ ગુજકોપમાં સર્ચ કરતાં વોન્ટેડ જણાયાં

પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જે અન્વયે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે બી ડિવિઝન પોલીસમથકના પીઆઈ એચ એન પટેલને બાતમી મળી હતી

કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા રાયોટિંગનાં ગુનામાં વોન્ટેડ જયદીપ સોલંકી અને વિનોદ ઉર્ફે માઈકલ ચૌહાણ પાવર હાઉસ પાસે આવેલા ગણેશ બેકરી પાસે છે, જેના આધારે ડી સ્ટાફ પોલીસ દ્વારા બંને આરોપીને પકડી તેઓની ચકાસણી કરીને પોલીસમથકે લાવવામાં આવ્યા હતાં.જ્યાં ઇ ગુજકોપમાં સર્ચ કરતા બંને આરોપીઓ વોન્ટેડ હોવાનું બહાર આવતા બંને વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો