તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મધવાસ ગામની બંધ કંપનીમાંથી 45 હજારના લોખંડના પોલની ચોરી

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલોલ તાલુકાના મધવાસ પાસે આવેલા આઇવીઆરસીએલ ઇન્ફ્રાસ્ટ્રચર પ્રાઇવેટ લી. નામની કંપની કેટલા સમયથી કામ બંધ હોવાથી કંપની બંધ હાલતમાં હતી. સોમવારે બંધ કંપનીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા કન્સ્ટ્રકશનના કામમાં સેન્ટીંગમાં લગાવવામાં આવતાં આડા ઉભાં લોખંડના 450 જેટલા પોલ અજાણ્યા ઇસમોએ વાહનમાં ભરીને લઇ જઇને ચોરી કરી હોવાની ફરીયાદ કાલોલ પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...