તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં પંચમહાલ કોંગ્રેસ ચક્કાજામ કરશે

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કાયદો બનાવતાં ખેડૂતો કાયદાનો વિરોધ કરીને સરકાર સામે ધરણાં કરી રહ્યાં છે. કાયદાનો વિરોધ કરવા ખેડૂત આગેવાનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેને કોગ્રેસ પક્ષે સમર્થન આપતા પંચમહાલ કોંગ્રેસ ભારત બંધને સફળ બનાવવા મંગળવારે ખેડૂતોના સમર્થનમાં ઉતરશે. પંચમહાલ કોંગ્રેસ અને કોંગ્રેસ કિસાન સેલના કાર્યક્રરો દ્વારા ગોધરામાં ચક્કાજામ કરીને કાયદાનો વિરોધ કરશે. તેમજ વેપારીઓને સ્વૈચ્છીક દુકાનો બંધ કરવા અને ખેડૂતોને સમર્થન આપવા જણાવશે. તાલુકાકક્ષાએ પણ કોંગી કાર્યકરો વિરોધ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો