ધાર્મિક:બાસ્કા ખાતે ગિરનારી આશ્રમમાં રામદેવજી મહારાજના મંદિરે ધ્વજા ચઢાવાઇ

બાસ્કાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાસ્કા ગામે ગિરનારી આશ્રમ ખાતે રામદેવજી ભગવાનનું મંદિર આવેલ છે જેમાં સમગ્ર ગિરનારી સમાજના લોકો અતૂટ શ્રધ્ધા ધરાવે છે જ્યાં સમગ્ર ગિરનારી સમાજના ભક્તો દ્વારા રામદેવજી ભગવાનના મંદિરે ધ્વજા ચઢાવી ગીરીનારી સમાજના પૂંજારી દ્વારા રામદેવજીની આરતી કરી પુંજા પાઠ કરાવી ભક્તજનોને પ્રસાદનું વિતરણ કરાયું હતું જેનું સંચાલન ગિરનારી સમાજના અગ્રણીઓ પારસમલ સોની,ભાગીરથ નાગર, પ્રવીણ સુથાર,નરપતલાલ સોની,મીઠાલાલ વૈષ્ણવ,અને મીઠાલાલ સૈન દ્વારા કરાયું હતું .

અન્ય સમાચારો પણ છે...