તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની મહેક:ચાઇલ્ડ લાઇન ટીમે બાળકનું માતા સાથે મિલન કરાવ્યું

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘંબા રૂલરના અેક ગામ ચાર વર્ષના માતા પિતા વચ્ચે કોઇ બાબતે ઝધડો થતાં માતા પોતામના ચાર વર્ષના પુત્રને ધરે મુકીને પિયર જતી રહી હતી.અને તેના પિતા ધરે બાળકને મુકીને મજુરી કામ અર્થે બહાર જતાં ઘરે ચાર વર્ષનું બાળક અેકલું રહયું હતુ.જેથી નજીકના સંબધીઅો દ્વારા (1098) પર કોઇ કરી જાણ કરતાં પંચમહાલ ચાઇલ્ડ લાઇન ટીમ સ્થળ પર પહોચીં ગઇ હતી. અને ચાર વર્ષના બાળકને તેની માતાને અાપીને બાળકનું માતા સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...