તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:પોપટપુર ગામ પાસેથી પુરુષની લાશ મળી

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાના પોપટપુર ગામ પાસે સોહેલ બોર્ન મીલની બાજુમાં હાઇવે રોડની સાઇડ માં લાશ હોવાની જાણ પોલીસને થતાં ગોધરા તાલુકા પોલીસ સ્થળે પહોચી હતી. પોલીસે તપાસ કરતાં અજાણ્યા પુરુષની કોવાય ગયેલી હાલતમાં રોડની સાઇડના ખાડામાં મળી અાવી હતી. અજાણ્યા પુરુષની હત્યા થઇ છે કે પછી કોઇ કારણસર મરણ પામ્યો છે. તે તો પોલીસ તપાસમાં બહાર અાવશે. હાલ તો પોલીસે ગોધરા તાલુકા પોલીસ મથકે અ.મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો