તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ગોધરાના આર્ટીસ્ટની કલાકૃતિ અયોધ્યાની સંસ્થાએ પસંદ કરી

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના આર્ટીસ્ટે રણછોડજી મંદિરમાં તૈયાર કરેલ કલાકૃતિઓ - Divya Bhaskar
ગોધરાના આર્ટીસ્ટે રણછોડજી મંદિરમાં તૈયાર કરેલ કલાકૃતિઓ
  • સંસ્થા દ્વારા એવોર્ડ આપી સન્માન

ગોધરાના અાર્ટીસ્ટ કિરણભાઇ ચાપાનેરીયા છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની કલાને ગણેશ મહોત્સવમાં ગણેશજીની ઇકોફ્રેન્ડલી મુર્તિ, વિવિધ પ્રકારના પેઇન્ટીંગ, કૃતિઅોમાં કંડારી રહ્યા છે. હાલ ગોધરાના રણછોડજી મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં અાવી રહ્યો છે. જેમા કિરણભાઇ દ્વારા બે કલાકૃતિ તૈયાર કરી છે. અને અેક કલાકૃતિનું કામ ચાલુ છે. તૈયાર થયેલ કલાકૃતિને મંદિર ટ્રસ્ટના પ્રમુખ સતીષભાઈ વ્યાસ, ભરતભાઈ મહેતા અને દિક્ષિતભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ફેસબુક ઉપર અપલોડ કરાતા અાયોધ્યાની સ્વદેશ ઇન્ડીયા સંસ્થા જે દેશના અાર્ટીસ્ટો દ્વારા તૈયાર કરવામા અાવેલ કલાના જુદા જુદા વિભાગોમા કાર્યશીલ કલાકારોને પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે અને તેમની કૃતિઓની કદર થાય તેમજ આમ જનતાની પણ આ વિષય પ્રત્યે રૂચી કેળવાય તે માટે કલાકારોની પસંદગી કરવામાં અાવે છે. અને તેઅોને અેવોર્ડ અાપી સન્નમાન કરવામાં ... અનુ. પાન. નં. 3

અન્ય સમાચારો પણ છે...