તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ગોધરાની શિવમ સોસા.ની જમીનની હદ નક્કી કરવા રજૂઆત

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરાના બામરોલી રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં સરકારે જમીન રેવન્યુ કર્મીઓ ફાળવી રહી હતી. હાલ મોટા ભાગના કર્મચારીઓ વય નિવૃત્ત થયેલ છે. રહેણાંકના હેતુસર સરકારી હેડે ચાલતી જમીનમાં કુલ 33 પ્લોટો પાડી રેવેન્યુ કર્મીઓને વ્યક્તિગત રીતે કબજા હકકની રકમ લઈને ફાળવેલ છે. અને હાલ તમામ પ્લોટોમાં મકાનો બની ગયા છે. જેની નોંધ પાલિકામાં પણ છે. સોસાયટીની પડતર જમીનમાં દબાણ કરીને બાંધકામ ચાલતું હોવાના આક્ષેપ સાતે નિવૃત કર્મીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો