પ્રાકૃતિક સૌંદર્ય:પાવાગઢમાં ગુરુવારે બપોરે ગાજવીજ સાથે વરસાદથી આહ્લાદક વાતાવરણ સર્જાયું

પાવાગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાવાગઢમાં ગુરુવારે બપોરે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતાં ગરમીમાં સેકાતા લોકોને રાહત થઈ હતી. વરસાદને કારણે પાવાગઢના પગિથયાં પરથી રેલાતા પાણીથી અાહ્લલાદક દૃશ્ય સર્જાયું હતું. પાવાગઢ આવેલા સહેલાણીઓમાં વરસાદના કારણે આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...